તફાવત આપો : જલવાહિનિકી અને જલવાહિની
જલવાહિનિકી | જલવાહિની |
$(1)$ અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં આવેલા એકકોષીય ઘટક છે. | $(1)$ આવૃત બીજધારી વનસ્પતિમાં આવેલ બહુકોષીય ઘટક છે. |
$(2)$ તેની અનુપ્રસ્થ દીવાલ છિદ્ર સ્વરૂપે હોય છે. | $(2)$ તેની અનુપ્રસ્થ દીવાલ ક્રમશઃ સંપૂર્ણ વિઘટન પામે છે, |
$(3)$ સાંકડા છેડાવાળા, લાંબા નળાકાર કોષો હોય છે. | $(3)$ લાંબી નળાકાર નલિકામય રચના છે. |
$(4)$ વહન ક્ષમતા ઓછી હોય છે. | $(4)$ વહનની ક્ષમતા વધુ હોય છે. |
મૃદુતક પેશીમાં તેનું સ્થૂલન હોય.
નીચેનામાંથી ક્યું સ્થૂલકોણકમાં ગેરહાજર હોય છે ?
સ્થાયી પેશી એટલે શું ? તેના પ્રકારો જણાવો.
અનાવૃત બીજધારીની અન્નવાહક પેશીમાં આનો અભાવ હોય છે
સાથી કોષો ........સાથે ખૂબ નજીક નો સંબંધ ધરાવે છે.