સજીવો સ્વયં-જનિત,સ્વયં-વિકસિત અને બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવતા સ્વયં-નિયંત્રિત આંતરક્રિયાશીલ તંત્રો છે. સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\Rightarrow$ સજીવો સ્વયં-જનિત,સ્વયં-વિકસિત અને બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવતા સ્વયં-નિયંત્રિત આંતરક્રિયાશીલ તંત્રો છે.
$\Rightarrow$ જીવનના વિલક્ષણ ગુણધર્મો સજીવના ઘટકો વચ્ચેની આંતરક્રિયાઓને કારણે ઉદ્ભવે છે.
$\Rightarrow$ પેશીના ગુણધર્મો તેના બંધારણીય કોષોમાં હોતા નથી,પરંતુ તે કોષો વચ્ચેની આંતરક્રિયાઓના પરિણામે ઉદ્ભવે છે.
$\Rightarrow$ તેવી જ રીતે,કોષીય અંગિકાઓના ગુણધર્મો તેના આણ્વિય ઘટકોમાં હોતા નથી,પરંતુ તે અંગિકાના આણ્વિય ઘટકો વચ્ચેની આંતરક્રિયાઓના પરિણામે ઉદ્ભવે છે.
$\Rightarrow$ આ આંતરક્રિયાઓ સંગઠનના ઉચ્ચ સ્તરે ઉદ્ભવતા ગુણધર્મો (Emergent properties) માં પરિણમે છે.
$\Rightarrow$ આ ઘટના સંગઠનાત્મક જટિલતાની શ્રેણીના તમામ સ્તરે સાચી છે.
$\Rightarrow$ તેથી,આપણે કહી શકીએ કે સજીવો સ્વયં-જનિત,સ્વયં-વિકસિત અને બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવતા સ્વયં-નિયંત્રિત તંત્રો છે.
$\Rightarrow$ જીવવિજ્ઞાન એ પૃથ્વી પરના જીવનની અને સજીવોના ઉત્ક્રાંતિની વાર્તા છે.
$\Rightarrow$ તમામ સજીવો—વર્તમાન,ભૂતકાળ અને ભવિષ્યના—એકબીજા સાથે સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા વિવિધ અંશે જોડાયેલા છે.

Explore More

Similar Questions

સમસ્થિતિ (Homeostasis) એટલે શું?

બહુકોષીય સજીવોમાં, . . . . . . એટલે એવી સંતતિનું નિર્માણ જે પિતૃઓ જેવા જ લક્ષણો ધરાવતી હોય.

મૃત્યુ એટલે શું?

વિધાન $P$ : સજીવની વ્યાખ્યા કરવા માટે સજીવનાં વિશિષ્ટ લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
વિધાન $Q$ : પ્રજનન,વૃદ્ધિ,વિકાસ,પર્યાવરણ પ્રત્યેની સભાનતા,અનુકૂલન અને મૃત્યુ એ સજીવોનાં અદ્વિતીય લક્ષણો છે.

નીચેનામાંથી કઈ રાસાયણિક લાક્ષણિકતા તમામ સજીવોમાં સમાન નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo