પ્રક્રિયા $H^{+}_{(aq)} + OH^{-}_{(aq)} \rightarrow H_{2}O_{(l)}$ માટે,પ્રમાણિત મોલર એન્ટ્રોપી $S^{o}(298 \ K)$ ($J \ K^{-1} \ mol^{-1}$ માં) $S^{o}(H^{+}) = 0$,$S^{o}(OH^{-}) = -10.7$,અને $S^{o}(H_{2}O) = 70$ આપેલ છે. આ પ્રક્રિયા માટે પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર $\Delta S^{o}$ ..... $J \ K^{-1} \ mol^{-1}$ છે.

  • A
    $60.3$
  • B
    $80.7$
  • C
    $-70$
  • D
    $+10.7$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં,પ્રમાણિત પ્રક્રિયા એન્ટ્રોપી ફેરફાર $(\Delta S^o)$ ધન છે અને પ્રમાણિત ગિબ્સ ઉર્જા ફેરફાર $(\Delta G^o)$ તાપમાન વધવાની સાથે ઝડપથી ઘટે છે?

$H_{2}O_{(l)}$ ની પ્રમાણિત મોલર એન્ટ્રોપી $70 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. શું $H_{2}O_{(s)}$ ની પ્રમાણિત મોલર એન્ટ્રોપી $70 \ J \ K^{-1} \ mol^{-1}$ કરતા વધારે હશે કે ઓછી?

સ્વયંભુ પ્રક્રિયા માટે સાચું વિધાન ઓળખો.

એન્ટ્રોપીનો એકમ શું છે?

પાણીની નીચેનામાંથી કઈ અવસ્થા સૌથી ઓછી $random$ (અસ્તવ્યસ્ત) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo