નીચેના સંતુલિત સમીકરણ માટે $x, y$ અને $z$ અનુક્રમે .........થશે.
$xMnO_4^- + yH^+ + ze^- \to 2Mn^{2+} + 4H_2O$

  • A
    $2, 16, 10$
  • B
    $5, 2, 9$
  • C
    $3, 5, 5$
  • D
    $2, 6, 6$

Explore More

Similar Questions

આપેલ રાસાયણિક સમીકરણ માટે $A, B, C, D$ માંથી પ્રક્રિયાનો પ્રકાર નક્કી કરો:
$N_2 + 3H_2 \longrightarrow 2NH_3$

બેઝિક માધ્યમમાં $KMnO_4$ ના રિડક્શનમાં કેટલા ઇલેક્ટ્રોન સંકળાયેલા છે?

એસિડિક માધ્યમમાં,$KMnO_4$ ની હાજરીમાં આયોડાઇડ $(I^{-})$ નું આયોડિન $(I_2)$ માં ઓક્સિડેશન થાય છે. આ પ્રક્રિયામાં મેંગેનીઝના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર કેટલા એકમ છે?

રેડોક્સ પ્રક્રિયા $xP_4 + yHNO_3 \to H_3PO_4 + NO_2 + H_2O$ માટે,$x$ અને $y$ ના મૂલ્યો શોધો.

Difficult
View Solution

આલ્કલાઇન માધ્યમમાં $MnO_4^-$ દ્વારા $I^-$ આયનના ઓક્સિડેશનથી મળતી નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo