એસિડિક માધ્યમમાં $1 \ mol$ $FeC_2O_4$ નું ઓક્સિડેશન કરવા માટે કેટલા મોલ $KMnO_4$ ની જરૂર પડે?

  • A
    $0.6$
  • B
    $1.67$
  • C
    $0.2$
  • D
    $0.4$

Explore More

Similar Questions

જો $\frac{x-4}{x^2-5x-2k} = \frac{2}{x-2} - \frac{1}{x+k}$ હોય,તો $k$ ની કિંમત શોધો.

ઘન પદાર્થમાંથી ઉત્સર્જિત થતા બ્લેકબોડી રેડિયેશનની સાપેક્ષ તીવ્રતા $I(\lambda )$ નું તરંગલંબાઈ $\lambda $ ની સાપેક્ષ વિતરણ આકૃતિમાં દર્શાવેલ છે. જો વિનનો સ્થાનાંતરનો નિયમ અચળાંક $2.9 \times 10^{-3}\ mK$ હોય,તો પદાર્થનું આશરે તાપમાન $K$ માં કેટલું હશે?

માનવ નરમાં વીર્યરસ (Seminal plasma) શેનાથી સમૃદ્ધ હોય છે?

જો $f(x) = x^3 - 10x^2 + 200x - 10$ હોય,તો

$m$ દળનો એક કણ $XY$ સમતલમાં $V$ વેગ સાથે સીધી રેખા $AB$ પર ગતિ કરે છે. જો ઉગમબિંદુ $O$ ની સાપેક્ષે કણનું કોણીય વેગમાન જ્યારે તે $A$ પર હોય ત્યારે $L_A$ અને જ્યારે તે $B$ પર હોય ત્યારે $L_B$ હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo