આલ્કોહોલના એસ્ટરીકરણનો ક્રમ નીચેનામાંથી ક્યો છે?

  • A
    $3^o > 2^o > 1^o$
  • B
    $2^o > 3^o > 1^o$
  • C
    $1^o > 2^o > 3^o$
  • D
    આમાંનો કોઇ નહિ

Explore More

Similar Questions

$xy$-સમતલમાં એક સદિશનો $x$-ઘટક $4 ~m$ અને $y$-ઘટક $10 ~m$ છે. તેને $xy$-સમતલમાં એવી રીતે ફેરવવામાં આવે છે કે જેથી તેનો $x$-ઘટક બમણો થાય છે. તો તેનો નવો $y$-ઘટક (આશરે) કેટલો હશે ($~m$ માં)?

$300 \ K$ તાપમાને વાયુની સરેરાશ ગતિઊર્જા $100 \ J$ છે. $450 \ K$ તાપમાને વાયુની સરેરાશ ઊર્જા ...... $J$ જેટલી થશે.

પ્રક્રિયાના ........ ને પ્રાયોગિક રીતે નક્કી કરી શકાતું નથી.

વક્ર $y=5^x$ પરના કોઈપણ બિંદુ $(x_1, y_1)$ આગળ સબટેન્જન્ટ (subtangent) ની લંબાઈ કેટલી થાય?

કઈ ધાતુ તેના પોતાના જ ઑક્સાઈડના સ્તર દ્વારા સુરક્ષિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo