નીચેના પૈકી કયું બૃહદઆણ્વીય (macromolecular) કલિલ છે?

  • A
    પ્રોટીન + પાણી
  • B
    સાબુ + પાણી
  • C
    રબર + બેન્ઝિન
  • D
    દૂધ

Explore More

Similar Questions

લાયોફોબિક કલિલની સ્થિરતા શેના કારણે હોય છે?

કોઈ સિસ્ટમ કલિલ (colloidal) છે કે નહીં તે તપાસવાની સૌથી સરળ રીત કઈ છે?

$A$ એક રક્ષણાત્મક કલિલ છે. $10 \text{ mL}$ ગોલ્ડ સોલ કે જેમાં $1 \text{ mL}$ $10\% \text{ NaCl}$ ઉમેરવામાં આવે છે,તેના સ્કંદનને રોકવા માટે નીચે મુજબનો ડેટા મેળવવામાં આવે છે. $A$ નો ગોલ્ડ નંબર શું છે?
$1$. પ્રયોગ નં.$2$. ગોલ્ડ સોલમાં ઉમેરેલ $A$ નું વજન (mg માં)$3$. સ્કંદન
$1$$40$અટકાવેલ
$2$$35$અટકાવેલ
$3$$25$અટકાવેલ નથી
$4$$32$અટકાવેલ નથી
$5$$33$અટકાવેલ

નીચેનામાંથી કયું પદાર્થ ઇમલ્સિફાયર (emulsifier) છે?

ટિંડલ અસર કોના દ્વારા વધુ અસરકારક રીતે દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo