નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

  • A
    ભૌતિક અધિશોષણ ખૂબ નીચા તાપમાને થાય છે અને રાસાયણિક અધિશોષણ દરેક તાપમાને થાય છે.
  • B
    તાપમાન વધતા રાસાયણિક અધિશોષણની માત્રા ઘટે છે,જ્યારે ભૌતિક અધિશોષણની માત્રા વધે છે.
  • C
    રાસાયણિક અધિશોષણ અપ્રતિવર્તી છે,જ્યારે ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી છે.
  • D
    ભૌતિક અધિશોષણમાં અપશોષણની સક્રિયકરણ ઊર્જા ખૂબ નીચી હોય છે,જ્યારે રાસાયણિક અધિશોષણમાં અપશોષણની ઊર્જા ઘણી ઊંચી હોય છે.

Explore More

Similar Questions

વિધાન : $NH_3$ એ $CO_2$ કરતા સક્રિય ચારકોલ પર વધુ સરળતાથી અધિશોષિત થાય છે.
કારણ : $NH_3$ અધ્રુવીય છે.

કેમિસોર્પ્શન (રાસાયણિક અધિશોષણ) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયો વાયુ ચારકોલની સપાટી પર વધુ માત્રામાં અધિશોષિત થશે?

ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી (Freundlich adsorption isotherm) નીચેનામાંથી કોનો આલેખ દોરવાથી સીધી રેખા આપે છે :-

ફ્રુન્ડલિચ અધિશોષણ (Freundlich adsorption) માં,અધિશોષિત વાયુનું પ્રમાણ દબાણ $P$ ના કયા ઘાતાંક સાથે સમપ્રમાણમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo