ફ્રુન્ડલિચ અધિશોષણ (Freundlich adsorption) માં,અધિશોષિત વાયુનું પ્રમાણ દબાણ $P$ ના કયા ઘાતાંક સાથે સમપ્રમાણમાં હોય છે?

  • A
    $P^0$
  • B
    $P^1$
  • C
    $P^n$
  • D
    $P^{1/n}$

Explore More

Similar Questions

તાપમાનમાં વધારો થવાથી અધિશોષણની માત્રામાં કેવા પ્રકારનો તફાવત જોવા મળે છે?

અધિશોષણ (adsorption) વિશે નીચેનામાંથી $FALSE$ (ખોટું) વિધાન ઓળખો.

$10 \ g$ વાયુ $500 \ g$ ઘન પદાર્થ પર $10 \ bar$ દબાણે અધિશોષિત થાય છે. જો દબાણ વધારીને $20 \ bar$ કરવામાં આવે,તો સમાન તાપમાને તે જ ઘન પદાર્થ દ્વારા $14 \ g$ વાયુ અધિશોષિત થાય છે. ફ્રુંડલિચ અધિશોષણ સમતાપીનો ઢાળ કેટલો છે?

અધિશોષણ (adsorption) અંગેના નીચેના વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે?
$(a)$ અધિશોષણ આગળ વધે તેમ $\Delta H$ ઓછું ઋણ બને છે.
$(b)$ આપેલ અધિશોષક પર,નાઈટ્રોજન વાયુ કરતા એમોનિયાનું અધિશોષણ વધુ થાય છે.
$(c)$ અધિશોષણ થવાથી,અધિશોષકની સપાટી પર કાર્યરત અવશેષી બળ (residual force) વધે છે.
$(d)$ તાપમાનમાં વધારો થવાથી,અધિશોષિતની સંતુલન સાંદ્રતા વધે છે.

ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીમાં મધ્યમ દબાણે,અધિશોષણનું પ્રમાણ $\left(\frac{x}{m}\right)$ એ $P^x$ ના સમપ્રમાણમાં છે. $x$ નું મૂલ્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo