$Be$ અને $Ba$ ની પ્રથમ આયનીકરણ પોટેન્શિયલ $(eV)$ અનુક્રમે કેટલી હશે?

  • A
    $8.27$ અને $9.32$
  • B
    $9.32$ અને $9.32$
  • C
    $8.29$ અને $8.29$
  • D
    $9.32$ અને $8.29$

Explore More

Similar Questions

બે રેખાઓ કે જેમના દિકગુણોત્તરો $(l, m, n)$ સમીકરણો $l+m-n=0$ અને $l^2+m^2-n^2=0$ નું પાલન કરે છે,તેમની વચ્ચેનો લઘુકોણ શોધો.

જો ચલ રેખા $y = kx + 2h$ એ ઉપવલય $2x^2 + 3y^2 = 6$ ને સ્પર્શતી હોય,તો $P(h, k)$ નો બિંદુપથ એક શંકુ $C$ છે જેની ઉત્કેન્દ્રતા કેટલી થાય?

ધારો કે $z = a - \frac{i}{2}$,જ્યાં $a \in R$. તો $|i + z|^2 - |i - z|^2$ ની કિંમત શોધો.

એક ઘન તત્વ $Y$ વિદ્યુતનું વહન કરે છે અને બે પ્રકારના ક્લોરાઇડ બનાવે છે: $YCl_n$ (રંગહીન બાષ્પશીલ પ્રવાહી) અને $YCl_{n-2}$ (રંગહીન ઘન). તો તત્વ $Y$ કયા સમૂહમાં હશે?

એક વર્તુળના કેન્દ્રનો બિંદુપથ જે હંમેશા નિશ્ચિત બિંદુઓ $(a, 0)$ અને $(-a, 0)$ માંથી પસાર થાય છે,તે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo