નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

  • A
    આલ્કલી ધાતુઓના ઓક્સાઇડ અને પેરોક્સાઇડ પ્રતિચુંબકીય અને રંગવિહીન હોય છે.
  • B
    $Li$ અને $Na$ સુપર ઓક્સાઇડ બનાવતા નથી.
  • C
    સુપર ઓક્સાઇડ અનુચુંબકીય હોય છે.
  • D
    બધા જ વિધાનો સાચા છે.

Explore More

Similar Questions

એક બ્લોક લિફ્ટના ભોંયતળિયે રાખેલા $\theta$ ખૂણાવાળા લીસા ઢળતા સમતલ પર સરકી શકે છે. જ્યારે લિફ્ટ $a$ જેટલા પ્રવેગથી નીચે ઉતરી રહી હોય,ત્યારે ઢળતા સમતલની સાપેક્ષમાં બ્લોકનો પ્રવેગ કેટલો હશે?

$(1, 1, 1)$ અને $(1, -1, -1)$ માંથી પસાર થતા અને $2x - y + z + 5 = 0$ ને લંબ સમતલનું સમીકરણ શોધો.

નીચેનામાંથી કયો સેટ આયનોના પેરામેગ્નેટિક ગુણધર્મમાં વધારો યોગ્ય રીતે દર્શાવે છે?

નીચેનામાંથી કયું ઔદ્યોગિક બળતણ છે?

એક કણનું સ્થાનાંતર $x = 3 \sin(100t) + 8 \cos^2(50t)$ સંબંધ મુજબ બદલાય છે. આ ગતિ વિશે નીચેનામાંથી કયું વિધાન $INCORRECT$ (ખોટું) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo