નીચેનામાંથી કયો હેલોજન ઓક્સાઇડ આયનીય છે?

  • A
    $ClO_2$
  • B
    $BrO_2$
  • C
    $I_2O_5$
  • D
    $I_4O_9$

Explore More

Similar Questions

જ્યારે ${}_{92}U^{238}$ એ ${}_{82}Pb^{206}$ માં રૂપાંતરિત થાય છે,ત્યારે ઉત્સર્જિત $\alpha$ અને $\beta^-$ કણોની સંખ્યા કેટલી હશે?

$Na_2CO_3$ ને ગરમ કરતા કયો વાયુ મુક્ત થાય છે?

જો $a > 0$ અને $\lim _{x \rightarrow a} \frac{a^x - x^a}{x^x - a^a} = -1$ હોય,તો $a$ ની કિંમત શોધો.

એક નિર્બળ એસિડ $HX$ નો વિયોજન અચળાંક $1 \times 10^{-5} \ M$ છે. તે આલ્કલી સાથે પ્રક્રિયા કરીને ક્ષાર $NaX$ બનાવે છે. $NaX$ ના $0.1 \ M$ દ્રાવણનું જળવિભાજન ટકાવારી ........ $\%$ છે.

જો $A+B+C=270^{\circ}$ હોય,તો $\cos 2A+\cos 2B+\cos 2C$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo