$H_2O_2$ નો $Ka$ કયા ક્રમનો છે?

  • A
    $10^{-12}$
  • B
    $10^{-14}$
  • C
    $10^{-16}$
  • D
    $10^{-10}$

Explore More

Similar Questions

કેપિટ્યુલમ પ્રકારનો પુષ્પવિન્યાસ શેમાં જોવા મળે છે?

બે બલ્બ સમાંતરમાં જોડાયેલા છે. બલ્બ $A$ એ બલ્બ $B$ કરતા વધુ પ્રકાશિત છે. જો તેમના અવરોધો અનુક્રમે $R_A$ અને $R_B$ હોય,તો:

વક્ર $f(x) = e^x \sin x$ એ અંતરાલ $[0, 2\pi]$ માં વ્યાખ્યાયિત છે. $x$ ની જે કિંમત માટે વક્ર પર દોરેલા સ્પર્શકનો ઢાળ મહત્તમ હોય,તે કિંમત શોધો.

ઉગમબિંદુ $(0, 0)$ થી શરૂ કરતો એક કણ $(x, y)$ સમતલમાં સીધી રેખામાં ગતિ કરે છે. કોઈ પછીના સમયે તેના યામ $(\sqrt{3}, 3)$ છે. કણનો પથ $x$-અક્ષ સાથે $.......^{\circ}$ નો ખૂણો બનાવે છે.

નીચેની પ્રક્રિયાઓમાં $A, B$ અને $C$ ને ઓળખો:
$CH_3 Cl$ $\xrightarrow{KCN} A$ $\xrightarrow{H_3 O^{\oplus}} B$ $\xrightarrow{C_2 H_5 OH / H^{+}, \Delta} C$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo