$50 \ mL$ $2 \ N$ એસિટિક એસિડ અને $10 \ mL$ $1 \ N$ સોડિયમ એસિટેટના દ્રાવણને મિશ્ર કરતા મળતા દ્રાવણનો આશરે $pH$ કેટલો હશે?

  • A
    $4$
  • B
    $5$
  • C
    $6$
  • D
    $7$

Explore More

Similar Questions

$0.5 \ N$ એસિટિક એસિડ અને $0.5 \ N$ સોડિયમ એસિટેટના સમાન કદ મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ કેટલો હશે? $(pK_{a}$ એસિટિક એસિડનો $= 4.75)$

$CN^{\Theta}$ નો $pK_b$ $4.7$ છે. $2.5 \ mol$ $KCN$ અને $2.5 \ mol$ $HCN$ ને પાણીમાં મિશ્ર કરીને કુલ કદ $500 \ mL$ કરવામાં આવે તો દ્રાવણની $pH$ કેટલી થશે?

$0.35 \ M$ નિર્બળ એસિડ અને તેના પ્રબળ બેઇઝ સાથેના ક્ષારનું $0.70 \ M$ સાંદ્રતા ધરાવતા બફર દ્રાવણનો $pH$ ગણો,જો $pK_{a} = 4.56$ હોય.

$500 \, mL$ $0.2 \, M$ એસિટિક એસિડને $500 \, mL$ $0.30 \, M$ સોડિયમ એસિટેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે,તો પરિણામી દ્રાવણની $pH$ કેટલી થશે? (આપેલ છે: એસિટિક એસિડનો વિયોજન અચળાંક $K_a = 1.5 \times 10^{-5}$)

$0.2 \, M$ એમોનિયાના $50 \, mL$ દ્રાવણને $0.2 \, M$ $HCl$ ના $25 \, mL$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. જો એમોનિયાના દ્રાવણનો $pK_b$ $4.75$ હોય,તો મિશ્રણનો $pH$ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo