એસિડ સાથેની પ્રક્રિયાથી $H_{2(g)}$ મુક્ત ન કરતી ધાતુ નીચેના પૈકી કઈ છે?

  • A
    $Cu$
  • B
    $Fe$
  • C
    $Mn$
  • D
    $Zn$

Explore More

Similar Questions

જો $E^{0}_{Fe^{2+}|Fe} = -0.441 \, V$ અને $E^{0}_{Fe^{3+}|Fe^{2+}} = 0.771 \, V$ હોય,તો $Fe + 2Fe^{3+} \rightarrow 3Fe^{2+}$ પ્રક્રિયા માટે પ્રમાણિત $EMF$ ($V$ માં) ગણો.

Difficult
View Solution

જો $Zn^{2+} | Zn$ નો ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ $-0.76 \, V$ હોય અને $Cu^{2+} | Cu$ નો પોટેન્શિયલ $0.34 \, V$ હોય,તો બંને ઈલેક્ટ્રોડથી બનેલા કોષનો $EMF$ કેટલા $V$ હશે?

કોષ પ્રક્રિયા $A_{(s)} + B_{(aq)}^{+2} \rightarrow A_{(aq)}^{+2} + B_{(s)}$ ધારો. જો $298 \ K$ તાપમાને $\Delta G^{\circ} = -386 \ kJ$ હોય,તો $E_{\text{cell}}^{\circ}$ શું હશે ($V$ માં)? ($n = 2$ ધારો)

$Zn_{(s)} + Cu^{2+}_{(aq)} \rightarrow Zn^{2+}_{(aq)} + Cu_{(s)}$ કોષ પ્રક્રિયા ધરાવતા કોષ માટે પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $1.1 \ V$ છે. કોષ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઉર્જા ફેરફારની ગણતરી કરો. (આપેલ છે $F = 96487 \ C \ mol^{-1}$)

આપેલ મૂલ્યોમાંથી કયું પ્રબળ ઓક્સિડેશનકર્તા છે?
$[Fe(CN)_6]^{4-} \to [Fe(CN)_6]^{3-} + e^-, E^o = -0.35 \ V$
$Fe^{2+} \to Fe^{3+} + e^-, E^o = -0.77 \ V$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo