એમાયલેઝ ઉત્સેચકની હાજરીમાં સ્ટાર્ચનું જળવિભાજન કરતા મળતી મુખ્ય નીપજ ........ થશે.

  • A
    સેલોબાયોઝ
  • B
    ગ્લુકોઝ
  • C
    માલ્ટોઝ
  • D
    સુક્રોઝ

Explore More

Similar Questions

$\alpha - D - $ગ્લુકોઝ અને $\beta - D - $ગ્લુકોઝ એકબીજાથી કયા કાર્બન પરમાણુના વિન્યાસમાં તફાવત ધરાવે છે?

સુક્રોઝ ડેક્સ્ટ્રોરોટેટરી છે પરંતુ જળવિભાજન પછી મિશ્રણ લેવોરોટેશન દર્શાવે છે,આનું કારણ શું છે?

જ્યારે સુક્રોઝની પ્રક્રિયા સાંદ્ર $H_2SO_4$ સાથે કરવામાં આવે ત્યારે મળતી નીપજ ઓળખો.

$Starch$ નો ઉપયોગ કોના અંશો શોધવા માટે સૂચક તરીકે થઈ શકે છે?

સુક્રોઝમાં $\alpha-D$-ગ્લુકોઝ અને $\beta-D$-ફ્રુક્ટોઝના કયા કાર્બન પરમાણુઓ અનુક્રમે ગ્લાયકોસિડિક બંધ બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo