જો $C$,$S$ અને $CS_2$ ની દહન-ઉષ્મા અનુક્રમે $x, y$ અને $z \, kJ \, mol^{-1}$ હોય,તો $CS_2$ ની સર્જન-ઉષ્મા કેટલી થશે?

  • A
    $x + 2y - z$
  • B
    $x - 2y + z$
  • C
    $2y - x + z$
  • D
    $x + y + z$

Explore More

Similar Questions

પ્રબળ એસિડ અને પ્રબળ બેઈઝના તટસ્થીકરણ દરમિયાન પ્રતિ મોલ $H^+$ આયનો દીઠ મુક્ત થતી ઉષ્મા ...... હોય છે.

કાર્બન અને કાર્બન મોનોક્સાઈડની દહન ઉષ્મા અનુક્રમે $-394 \, kJ \, mol^{-1}$ અને $-285 \, kJ \, mol^{-1}$ છે. $CO$ ની નિર્માણ ઉષ્મા $kJ \, mol^{-1}$ માં શોધો.

હિરાના કાર્બનમાંથી ગ્રેફાઈટના કાર્બનમાં રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર $\Delta H = -453.5 \ \text{cal}$ છે. આ શું દર્શાવે છે?

$25\,^{\circ}C$ તાપમાને હાઇડ્રોજન,સાયક્લોહેક્સિન $(C_6H_{10})$ અને સાયક્લોહેક્સિન $(C_6H_{12})$ ની પ્રમાણિત દહન એન્થાલ્પી અનુક્રમે $-241$,$-3800$ અને $-3920\, kJ/mol$ છે. સાયક્લોહેક્સિનની હાઇડ્રોજનેશન ઉષ્મા $kJ/mol$ માં ગણો.

નીચેનામાંથી કઈ જોડી માટે તટસ્થીકરણની ઉષ્મા $13.7 \, Kcal$ જેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo