$STP$ પર એક વાયુનું કદ $1.5 \ L$ છે. જ્યારે તેને $1 \ atm$ દબાણે $300 \ J$ ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે તેનું કદ $2 \ L$ થાય છે. આ પ્રક્રિયા માટે $\Delta U$ નું મૂલ્ય $J$ માં કેટલું થશે? $(1 \ L \cdot atm = 101 \ J)$

  • A
    $249.5$
  • B
    $236.8$
  • C
    $246.8$
  • D
    $160.8$

Explore More

Similar Questions

સાચો સંબંધ કયો છે?

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના આધારે,નીચેનામાંથી કયું સાચું છે?

જો સિસ્ટમ પર $20 \ kJ$ કાર્ય કરવામાં આવે અને તે ચોક્કસ પ્રતિક્રિયામાં $10 \ kJ$ ઉષ્મા મુક્ત કરે,તો સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો. ($kJ$ માં)

જો સિસ્ટમ દ્વારા $25 \ kJ$ કાર્ય કરવામાં આવે અને તે $10 \ kJ$ ઉષ્માનું શોષણ કરે,તો સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો. ($kJ$ માં)

જો કોઈ પ્રક્રિયામાં સિસ્ટમ પર $20 \ kJ$ કાર્ય કરવામાં આવે અને તે $10 \ kJ$ ઉષ્મા મુક્ત કરે,તો સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો. ($kJ$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo