જો સિસ્ટમ પર $20 \ kJ$ કાર્ય કરવામાં આવે અને તે ચોક્કસ પ્રતિક્રિયામાં $10 \ kJ$ ઉષ્મા મુક્ત કરે,તો સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો. ($kJ$ માં)

  • A
    $30$
  • B
    $10$
  • C
    $-15$
  • D
    $-20$

Explore More

Similar Questions

જો એક મોલ એમોનિયા અને એક મોલ હાઇડ્રોજન ક્લોરાઇડને બંધ પાત્રમાં મિશ્ર કરીને એમોનિયમ ક્લોરાઇડ વાયુ બનાવવામાં આવે,તો

$5 \, mol$ આદર્શ વાયુ $10 \, atm$ થી $1 \, atm$ ના દબાણ વિરુદ્ધ $1 \, atm$ ના અચળ બાહ્ય દબાણ હેઠળ સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે. $300 \, K$ તાપમાને થયેલ કાર્ય $(w_{irr})$ કેટલું હશે?

વાયુ $100 \ J$ ઉષ્માનું શોષણ કરે છે અને તે જ સમયે $1.50 \ atm$ ના અચળ બાહ્ય દબાણ હેઠળ $8 \ L$ થી $2 \ L$ કદ સુધી સંકોચાય છે. તેથી $\Delta U$ ..... $J$ થશે.

ઉર્જા સંરક્ષણનો નિયમ જણાવે છે કે

$27\,^{\circ}C$ તાપમાનેથી એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તી અને સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે છે. જો પ્રક્રિયા દરમિયાન થયેલ કાર્ય $3\, kJ$ હોય,તો વાયુનું અંતિમ તાપમાન $(C_v = 20\, J/K)$ .....$K$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo