$HCN \to H^+ + CN^-$ પ્રક્રિયા ........... હોવી જોઈએ.

  • A
    ઉષ્માક્ષેપક
  • B
    ઉષ્માશોષક
  • C
    તટસ્થીકરણ
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

એસેટિક એસિડ એ સલ્ફ્યુરિક એસિડ કરતા નિર્બળ એસિડ છે કારણ કે

$298 \ K$ તાપમાને $CH_3COOH$ નો $K_a$ $1.76 \times 10^{-5}$ છે. તેના સંયુગ્મી બેઇઝનો વિયોજન અચળાંક $(K_b)$ ગણો.

નીચેનામાંથી કયા લુઈસ એસિડ છે? $H_2O, BF_3, H^{+}, NH_4^{+}$

નીચેના સંયુગ્મી બેઝ (conjugate bases) ની બેઝિક પ્રબળતાનો ઉતરતો ક્રમ શું હશે?
$OH^{-}, RO^{-}, CH_3COO^{-}, Cl^{-}$

એક પ્રબળ બેઇઝ સાથે $HCN$ અને $H_2S$ ની તટસ્થીકરણ એન્થાલ્પી અનુક્રમે $12.13 \ kJ \ equi^{-1}$ અને $15.9 \ kJ \ equi^{-1}$ છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo