જો દ્રાવણ બનાવતી વખતે દ્રાવકનો મોલ-અંશ ઘટે તો ...........

  • A
    ઉત્કલન બિંદુ વધે છે
  • B
    ઠારબિંદુ ઘટે છે
  • C
    બાષ્પદબાણમાં થતો ઘટાડો વધે છે
  • D
    ઉપરોક્ત તમામ સાચા છે

Explore More

Similar Questions

ગ્લુકોઝના $1 \ m$ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $2 \ K$ છે. સમાન દ્રાવકમાં ગ્લુકોઝના $2 \ m$ દ્રાવણ માટે ઠારબિંદુમાં અવનયન $2 \ K$ છે. $K_b$ અને $K_f$ વચ્ચેનો સંબંધ શું છે?

$80^o C$ તાપમાને,શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $520 \ mm \ Hg$ છે અને શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ $1000 \ mm \ Hg$ છે. જો $A$ અને $B$ નું મિશ્રણ $80^o C$ અને $1 \ atm$ દબાણે ઉકળતું હોય,તો મિશ્રણમાં $A$ ની મોલ ટકાવારી ........... હશે. $(1 \ atm = 760 \ mm \ Hg)$

હવામાં આયોડિન એ કેવા પ્રકારનું દ્રાવણ છે?

આપેલ છે: $C$,$H$,$O$,$Cl$ ના મોલર દળ અનુક્રમે $12$,$1$,$16$ અને $35.5 \text{ g mol}^{-1}$ છે. વિધાન $I$: $CCl_4$ માં મિથેનોલના $30\%$ (w/w) દ્રાવણમાં ($T \text{ K}$ તાપમાને),$CCl_4$ નો મોલ અંશ $0.33$ છે. વિધાન $II$: મિથેનોલ અને $CCl_4$ નું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે.

એક જલીય દ્રાવણમાં વજનથી $6\%$ નિર્બળ એસિડ $(HA)$ અને $4\%$ યુરિયા છે. જો ઠારબિંદુમાં અવનયન $\frac{13.6}{3} \, ^{\circ}C$ હોય,તો $HA$ નો $K_a$ શોધો. [આપેલ છે: $K_f = 1.8 \, K \, kg/mol$,$HA$ નું આણ્વીય દળ = $60$,$d_{solution} = 1 \, g/mL$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo