નીચેના પૈકી ક્યા દ્રાવણનું ઠારબિંદુ સૌથી નીચું હશે?

  • A
    $0.08 \, m \, KNO_3$
  • B
    $0.03 \, m \, FeCl_3$
  • C
    $0.05 \, m \, Ca(NO_3)_2$
  • D
    $0.04 \, m \, Al_2(SO_4)_3$

Explore More

Similar Questions

જો $H_2O$ નું $K_f$ મૂલ્ય $1.86$ હોય,તો અબાષ્પશીલ દ્રાવ્યના $0.1 \ m$ દ્રાવણ માટે $\Delta T_f$ નું મૂલ્ય કેટલું થશે?

ઇથિલિન ગ્લાયકોલનો ઉપયોગ ઠંડા વાતાવરણમાં એન્ટિફ્રીઝ તરીકે થાય છે. પાણીને $-6 \ ^oC$ પર થીજી જતું અટકાવવા માટે $4 \ kg$ પાણીમાં ઉમેરવા પડતા ઇથિલિન ગ્લાયકોલનું દળ ......... $g$ હશે.
($K_f$ (પાણી માટે) $= 1.86 \ K \ kg \ mol^{-1}$ અને ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય દળ $= 62 \ g \ mol^{-1}$)

$1.95 \ g$ અબાષ્પશીલ અને બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યને $100 \ g$ બેન્ઝીનમાં ઓગાળતા તેના ઠારબિંદુમાં $0.64 \ K$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનું મોલર દળ ($g \ mol^{-1}$ માં) શોધો. $(K_{f}(C_6H_6) = 5.12 \ K \ kg \ mol^{-1})$

વિધાન $1$: ઠારબિંદુએ,દ્રાવણમાંથી ઘન પદાર્થ સ્ફટિકીકરણ પામે છે.
વિધાન $2$: ઠારબિંદુમાં અવનયન એ શુદ્ધ દ્રાવક અને દ્રાવણના ઠારબિંદુ વચ્ચેનો તફાવત છે.

બાષ્પ દબાણ $(VP)$ વિરુદ્ધ તાપમાન $(T / K)$ ના આપેલા આલેખને ધ્યાનમાં લો. નીચેનામાંથી કયો વિકલ્પ દ્રાવણમાં દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો $\Delta T_f$ દર્શાવતું સાચું ગ્રાફિકલ નિરૂપણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo