બે નજીકના $Ag$ પરમાણુઓ વચ્ચેનું અંતર $2.5 \times 10^{-8} \ cm$ છે. તો તેના સ્ફટિકની ઘનતા .......... $g/cm^3$ થશે. $(Ag = 108 \ g/mol)$

  • A
    $1.63$
  • B
    $16.8$
  • C
    $3.53$
  • D
    $3.53 \times 10^{-8}$

Explore More

Similar Questions

ધાતુ $M$ એ $fcc$ લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. જો એકમ કોષની ધારની લંબાઈ $4.077 \times 10^{-8} \ cm$ હોય અને ઘનતા $10.5 \ g \ cm^{-3}$ હોય,તો ધાતુનું પરમાણ્વીય દળ કેટલું થાય?

સાદી ઘન પ્રણાલી માટે $(100)$,$(110)$ અને $(111)$ સમતલો વચ્ચેના અંતરનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

એક દ્વિ સંયોજન $(A^{+} B^{-})$ રોક સોલ્ટ બંધારણ ધરાવે છે. જો ધારની લંબાઈ $400 \, pm$ હોય અને કેટાયન $(A^{+})$ ની ત્રિજ્યા $75 \, pm$ હોય, તો એનાયન $(B^{-})$ ની ત્રિજ્યા $pm$ માં કેટલી થાય?

સોડિયમ $bcc$ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે જેની ત્રિજ્યા $1.86 \times 10^{-8} \ cm$ છે. એકમ કોષની ધારની લંબાઈની ગણતરી કરો.

જો ધાતુનો પરમાણુ $380 \ pm$ ની ધારની લંબાઈ ધરાવતો સાદો ઘન (simple cubic) એકમ કોષ બનાવે, તો તેની ત્રિજ્યા ગણો। ($pm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo