$NaOH_{(aq)}$,$HCl_{(aq)}$ અને $NaCl_{(aq)}$ દરેકની સાંદ્રતા $10^{-3} \, M$ છે. તેમનો $pH$ અનુક્રમે કેટલો હશે?

  • A
    $10, 3, 7$
  • B
    $11, 3, 7$
  • C
    $10, 2, 6$
  • D
    $3, 4, 7$

Explore More

Similar Questions

$100 \ mL$ દ્રાવણ કે જેનો $pH$ $4$ છે,તેમાં $HBr$ ના તુલ્યાંક (equivalents) ની સંખ્યા શોધો.

$H_2SO_4$ ના દ્રાવણનો $pH$ $5.0$ છે. જો આ દ્રાવણમાં વધુ $H_2SO_4$ ઉમેરવામાં આવે તો $pH$ $2.0$ થાય છે. તો $H^{+}$ ની સાંદ્રતા કેટલા ગણી થશે?

$NaOH$ અને $HCl$ ના વિવિધ કદ અને સાંદ્રતાના મિશ્રણ દ્વારા નીચેના ચાર દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા છે. તેમાંથી કયા દ્રાવણનો $pH$ $1$ થશે?

$10 \ mL \ 0.1 \ M \ HCl$ અને $40 \ mL \ 0.2 \ M \ H_2SO_4$ ના દ્રાવણોને મિશ્ર કરતા મિશ્ર દ્રાવણની $pH$ ............. થશે.

$Ca(OH)_2$ ના $1 \ mM$ દ્રાવણનો $pOH$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo