નીચેના સંયોજનોમાં ક્લોરિનની વજનથી ટકાવારીનો ચડતો ક્રમ જણાવો:
$I.$ $DDT$ $(C_{14}H_9Cl_5)$
$II.$ Gammaxene $(C_6H_6Cl_6)$
$III.$ Carbon tetrachloride $(CCl_4)$
$IV.$ Chlorobenzene $(C_6H_5Cl)$

  • A
    $I < II < III < IV$
  • B
    $IV < I < II < III$
  • C
    $IV < II < I < III$
  • D
    $III < I < II < IV$

Explore More

Similar Questions

કાર્બન અને હાઈડ્રોજન ધરાવતા કાર્બનિક પદાર્થનું પ્રમાણ સૂચક સૂત્ર $CH_2$ છે. સમાન તાપમાન અને દબાણે $1 \ L$ કાર્બનિક વાયુનું દળ $1 \ L$ $N_2$ વાયુના દળ જેટલું છે. તો આ કાર્બનિક વાયુનું અણુસૂત્ર શું હશે?

જો સંયોજન $C = 18.5\%$,$H = 1.55\%$,$Cl = 55.04\%$ અને $O = 24.81\%$ ધરાવતું હોય,તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર ..... છે.

આપેલા સંયોજનોમાં નાઇટ્રોજનની ટકાવારીના ઘટતા ક્રમમાં સાચો ક્રમ કયો છે?

એક કાર્બનિક સંયોજનમાં $A$ અને $B$ નું દળથી પ્રમાણ $50:50$ છે. જો તેમના પરમાણ્વીય દળ અનુક્રમે $10$ અને $40$ હોય,તો તેનું પ્રમાણસૂચક સૂત્ર .................... થશે.

એમોનિયમ સલ્ફેટમાં નાઈટ્રોજનનું દળથી ટકાવાર પ્રમાણ $.....$ $\%$ ની નજીક છે ($H = 1, N = 14, O = 16, S = 32$ ના પરમાણ્વીય દળ).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo