એક દ્રાવણનો $pH$ $9.5$ છે. આ દ્રાવણ

  • A
    તટસ્થ
  • B
    એસિડિક
  • C
    બેઝિક
  • D
    એમ્ફોટેરિક

Explore More

Similar Questions

$25^{\circ}C$ તાપમાને,જો $[OH^{-}] = 10^{-9} \ M$ હોય,તો દ્રાવણનું $pH$ મૂલ્ય શોધો.

જ્યારે વરસાદ સાથે સખત વાવાઝોડું ફુંકાય ત્યારે એકઠાં કરેલાં વરસાદી પાણીનું $pH$ મૂલ્ય......

દ્રાવણનો $pH$ $4$ છે. દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા $mol/L$ માં કેટલી હશે?

જ્યારે હાઇડ્રોજન આયન સાંદ્રતા $[H^{+}]$ માં $1000$ ના ગુણાંકમાં ફેરફાર થાય છે,ત્યારે દ્રાવણના $pH$ નું મૂલ્ય $.........$.

$50\,^{\circ}C$ તાપમાને શુદ્ધ પાણી અથવા તટસ્થ દ્રાવણનો $pH$ કેટલો થાય? ($50\,^{\circ}C$ તાપમાને $pK_w = 13.26$)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo