પ્રતિબિંબિઓના અસ્તિત્વ માટે આવશ્યક અને પર્યાપ્ત શરત ........... છે.
અણુમાં દ્વિબંધની હાજરી
અણુમાં અસમમિતિ
અસમ કાર્બનની હાજરી
પ્રતિબિંબ બનાવવાનુ વલણ
નીચેનામાંથી ક્યો આલ્કીન પ્રકાશ સમઘટકતા દર્શાવે છે ?
નીચેનામાંથી કયા સંયોજન અપ્રતિવર્તી (મેસો) સંયોજનો છે?
સમમિતિ સમતલ દરમિયાન કેટલા પરમાણુ દ્વિભાજી કરશે?
$2-$ મિથાઈલ બ્યુટેનનાં મોનોકલોરીનેશન વડે બનતા સમઘટકીય સંયોજનો (અવકાશીય સમઘટકોને સમાવિષ્ટ કરતાં) ની કુલ સંખ્યા....................... છે.
નીચેનામાંથી કયો સાયક્લોપેંટેનનો વ્યુત્પન્ન પ્રકાશઅક્રિયાશીલ છે?