$2-$ મિથાઈલ બ્યુટેનનાં મોનોકલોરીનેશન વડે બનતા સમઘટકીય સંયોજનો (અવકાશીય સમઘટકોને સમાવિષ્ટ કરતાં) ની કુલ સંખ્યા....................... છે.
$6$
$8$
$10$
$11$
નીચેના પૈકી કયું સંયોજન પ્રકાશ-ક્રિયાશીલ છે ?
નીચેનામાંથી કઈ જોડ અવકાશીય સમઘટકતાનું પ્રતિનિધિત્વ કરે છે?
નીચેનામાંથી ક્યુ અકીરાલ છે ?
મેસો ટાર્ટરીક એસિડ કોની હાજરીના કારણે પ્રકાશીય નિષ્ક્રિય છે ?
કોકેઇનનું બંધારણીય સૂત્ર નીચે બતાવેલ છે. આ પરમાણુમાં કેટલા અવકાશીય કાર્બન અણુઓ છે?