$[Co(NH_3)_5(SO_4)]Br$ અને $[Co(NH_3)_5(SO_4)]Cl$ દ્વારા દર્શાવવામાં આવતી સમઘટકતા ........ પ્રકારની છે.

  • A
    બંધનીય સમઘટકતા
  • B
    આયનીકરણ સમઘટકતા
  • C
    સવર્ગ સમઘટકતા
  • D
    કોઈ સમઘટકતા નથી

Explore More

Similar Questions

$Mn^{2+}$ ના સંકીર્ણક્ષારની ચુંબકીય ચાકમાત્રાનું પ્રાયોગિક મૂલ્ય $5.96 \ BM$ છે. આ શું સૂચવે છે?

નીચેના સંકીર્ણ આયનો માટે સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ કયો છે? (પરમાણુ ક્રમાંક $Fe: 26, Co: 27$ આપેલ છે)

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: $[CoF_6]^{3-}$,$[TiF_6]^{3-}$,$V_2O_5$ અને $[Fe(CN)_6]^{3-}$ માં પેરામેગ્નેટિક સ્પીસીઝની સંખ્યા $3$ છે.
વિધાન-$II$: $K_4[Fe(CN)_6] < K_3[Fe(CN)_6] < [Fe(H_2O)_6]SO_4 \cdot H_2O < [Fe(H_2O)_6]Cl_3$ એ સંકીર્ણોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના સંદર્ભમાં સાચો ક્રમ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$[Co(NH_3)_5SO_4]Br$ અને $[Co(NH_3)_5Br]SO_4$ એ કયા પ્રકારના સમઘટકોની જોડી છે?

નીચેની સવર્ગ સ્પીસીઝમાં કેટલા ભૌમિતિક સમઘટકો શક્ય છે?
$(i)$ $[Cr(C_2O_4)_3]^{3-}$
$(ii)$ $[Co(NH_3)_3Cl_3]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo