$Mn^{2+}$ ના સંકીર્ણક્ષારની ચુંબકીય ચાકમાત્રાનું પ્રાયોગિક મૂલ્ય $5.96 \ BM$ છે. આ શું સૂચવે છે?

  • A
    ઈલેક્ટ્રોનનું કક્ષકીય ભ્રમણ અને ધરાભ્રમણ એક જ દિશામાં છે.
  • B
    ઈલેક્ટ્રોનનું કક્ષકીય ભ્રમણ અને ધરાભ્રમણ વિરુદ્ધ દિશામાં છે.
  • C
    ઈલેક્ટ્રોન કક્ષકીય ભ્રમણ ધરાવતો નથી,તે માત્ર ધરાભ્રમણ ધરાવે છે.
  • D
    ઈલેક્ટ્રોન ધરાભ્રમણ ધરાવતો નથી,તે માત્ર કક્ષકીય ભ્રમણ ધરાવે છે.

Explore More

Similar Questions

સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સ $[Pt(Cl)(py)(NH_3)(NH_2OH)]^+$ માટે અસ્તિત્વ ધરાવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા કેટલી છે? ($py=$ પિરિડિન):

કયું સંયોજન પેરામેગ્નેટિઝમ (અનુચુંબકીય ગુણધર્મ) દર્શાવતું નથી?

સમચોરસ સમતલીય $[Pt(Cl)(NO_2)(NO_3)(SCN)]^{2-}$ માટે શક્ય આઈસોમર્સની કુલ સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશ સમઘટકતા દર્શાવતું નથી?

જો $VCl_x$ ની સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ $1.73 \ BM$ હોય,તો સાચું સૂત્ર કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo