જો $Co(NH_3)_5Cl_3$ સંયોજનના દ્રાવણમાં $AgNO_3$ ઉમેરવાથી $AgCl$ ના અવક્ષેપ બે આયનીકરણ પામી શકતા ક્લોરાઇડ આયન દર્શાવે,તો તેનો અર્થ એ થાય કે ..............

  • A
    બે ક્લોરિન પરમાણુઓ પ્રાથમિક સંયોજકતા અને એક ક્લોરિન પરમાણુ દ્વિતીયક સંયોજકતા સંતોષે છે.
  • B
    એક ક્લોરિન પરમાણુ પ્રાથમિક તેમજ દ્વિતીયક સંયોજકતા સંતોષે છે.
  • C
    ત્રણ ક્લોરિન પરમાણુઓ પ્રાથમિક સંયોજકતા સંતોષે છે.
  • D
    ત્રણ ક્લોરિન પરમાણુઓ દ્વિતીયક સંયોજકતા સંતોષે છે.

Explore More

Similar Questions

સિસ્પ્લેટિન (cisplatin) માં હાજર લિગાન્ડ્સને ઓળખો.

$CoCl_3 \cdot 5NH_3 \cdot H_2O$ નો રંગ .... છે.

ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવીને કેટાયન બનાવવાની વૃત્તિ ધરાવે છે. જ્યારે $Zn$ ને $NaOH$ માં ઉમેરવામાં આવે છે,ત્યારે એક સંકીર્ણ બને છે. આ સંકીર્ણમાં $Zn$ કયા ભાગમાં હાજર છે?

નીચેનામાંથી કયા સવર્ગ સંયોજનમાં સવર્ગ આંક (coordination number) લિગેન્ડની સંખ્યા જેટલો નથી?

સંકીર્ણ ક્ષાર $[Cr(H_2O)_4Br_2]Cl$ તેના જલીય દ્રાવણમાં નીચેનામાંથી કયા આયનની કસોટી આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo