$CuSO_4$ ની વધુ પડતા $KCN$ ના દ્રાવણ સાથેની પ્રક્રિયાથી શું બને છે?

  • A
    $Cu(CN)_2$
  • B
    $K_2[Cu(CN)_4]$
  • C
    $K_3[Cu(CN)_4]$
  • D
    $K[Cu(CN)_2]$

Explore More

Similar Questions

$AgCl$ ના અવક્ષેપ એમોનિયામાં કોના નિર્માણને કારણે ઓગળે છે?

જો $CrCl_3 \cdot 6H_2O$ ના જલીય દ્રાવણમાં $AgNO_3$ ઉમેરવાથી સંયોજનના કુલ ક્લોરિનના $1/3$ ભાગનું અવક્ષેપન થાય,તો તેનું સૌથી સંભવિત બંધારણ કયું છે?

Difficult
View Solution

જ્યારે $Co(II)$ ક્લોરાઈડને સાંદ્ર $HCl$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે વાદળી દ્રાવણ મળે છે. પાણી સાથે મંદ કરવા પર,રંગ ગુલાબી થઈ જાય છે કારણ કે:

$PtCl_4 \cdot 6H_2O$ એક જલીય સંકીર્ણ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તેના $1 \ m$ જલીય દ્રાવણમાં ઠારબિંદુમાં અવનયન $3.72 \ ^\circ C$ છે. $100\%$ આયનીકરણ અને $K_f \ (H_2O) = 1.86 \ ^\circ C \ kg \ mol^{-1}$ ધારીએ,તો સંકીર્ણનું સાચું સૂત્ર કયું છે?

જ્યારે સિલ્વર બ્રોમાઈડમાં સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે બનતી નીપજનું સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo