પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \to B$ માટે,$0.01 \, M$ સાંદ્રતાએ પ્રક્રિયાનો વેગ $2.0 \times 10^{-5} \, mol \, L^{-1} \, s^{-1}$ છે. તો પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય .... $s$ થશે.

  • A
    $400$
  • B
    $368$
  • C
    $347$
  • D
    $198$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા $0.08 \text{ mol dm}^{-3}$ છે. $40 \text{ minutes}$ પછી કેટલી સાંદ્રતા બાકી રહેશે? (આપેલ છે: $\frac{[A]_0}{[A]_t} = 5.00$)

પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? પ્રથમ ક્રમની પ્રક્રિયા $R \to P$ માટે સંકલિત વેગ સમીકરણ મેળવો.

પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $10^{-3} \ min^{-1}$ છે અને પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા $0.2 \ mol \ dm^{-3}$ છે. $200 \ min$ માં કેટલા ટકા પ્રક્રિયકનું નીપજમાં રૂપાંતર થશે?

વાયુરૂપ સાયક્લોબ્યુટીન પ્રથમ ક્રમની પ્રક્રિયા દ્વારા બ્યુટાડાઈનમાં રૂપાંતરિત થાય છે,જેનો $153^{\circ}C$ તાપમાને $k$ નું મૂલ્ય $3.3 \times 10^{-4} \ s^{-1}$ છે. આ તાપમાને પ્રક્રિયા $40\%$ પૂર્ણ થવા માટે લાગતો સમય મિનિટમાં કેટલો હશે? ..........
(નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)

પ્રક્રિયક $A$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $6 \ min^{-1}$ છે. જો આપણે $[A] = 0.5 \ mol \ L^{-1}$ થી શરૂઆત કરીએ,તો $[A]$ નું મૂલ્ય $0.05 \ mol \ L^{-1}$ ક્યારે થશે? ($min$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo