બે જુદા જુદા પરમાણુઓની પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન,જેમાં દરેક એક ઇલેક્ટ્રોન ધરાવે છે,તે ............ રચે છે.

  • A
    $\sigma$-બંધ
  • B
    $\pi$-બંધ
  • C
    દ્વિબંધ
  • D
    સવર્ગ સહસંયોજક બંધ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન અષ્ટકનો નિયમ પાળે છે?

નીચેનામાંથી કોણ $p \pi - d \pi$ બંધ ધરાવે છે?

એલ્યુમિનિયમ બ્રોમાઇડનું બંધારણ નીચેનામાંથી કઈ રીતે શ્રેષ્ઠ રીતે દર્શાવી શકાય છે:

$N_2$ અણુમાં દરેક નાઈટ્રોજન પરમાણુ દ્વારા શેર કરવામાં આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

'સહસંયોજક બંધ' $(covalent \ bond)$ શબ્દ કોણે આપ્યો? અને સહસંયોજક બંધની સમજૂતી ઇલેક્ટ્રોનીયવાદ દ્વારા કોણે આપી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo