'સહસંયોજક બંધ' $(covalent \ bond)$ શબ્દ કોણે આપ્યો? અને સહસંયોજક બંધની સમજૂતી ઇલેક્ટ્રોનીયવાદ દ્વારા કોણે આપી?

  • A
    લૂઈસ અને કોસેલ
  • B
    લેગ્મુયર અને લૂઈસ
  • C
    કોસેલ અને લેગ્મુયર
  • D
    લૂઈસ અને લેગ્મુયર

Explore More

Similar Questions

સહસંયોજકતામાં:

કોને અવશેષીય બંધન ક્ષમતા ધરાવતા અણુ તરીકે વર્ણવી શકાય?

$H_2$ અને $Cl_2$ અણુઓમાં આંતરકેન્દ્રીય અંતર અનુક્રમે $74 \, pm$ અને $198 \, pm$ છે. તો $HCl$ ની બંધ લંબાઈ કેટલા $pm$ હશે?

$AlCl_3$ એ ...

નીચેના અણુઓ / આયનો માટે લુઈસ બંધારણ લખો:
$(i) H_2$
$(ii) O_2$
$(iii) O_3$
$(iv) NF_3$
$(v) CO_3^{2-}$
$(vi) HNO_3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo