$STP$ પર $2.8 \, L$ વાયુરૂપ પદાર્થનું વજન $5.5 \, g$ છે. જો આ સંયોજન $N$ અને $O$ પરમાણુઓ ધરાવતું હોય,તો તેનું અણુસૂત્ર .............. થશે.

  • A
    $N_2O$
  • B
    $N_2O_5$
  • C
    $NO_2$
  • D
    $N_2O_3$

Explore More

Similar Questions

$0.2475 \ g$ કાર્બનિક સંયોજનના દહનથી $0.4950 \ g$ $CO_2$ અને $0.2025 \ g$ $H_2O$ મળે છે. $C, H$ અને $O$ ની ટકાવારી ગણો. આપેલ પરમાણ્વીય દળ: $C = 12, H = 1, O = 16$.

Difficult
View Solution

કોપરનો ઓક્સાઈડ જે લાલ રંગનો છે તેનું સૂત્ર શું છે?

એક કાર્બનિક સંયોજનનું આણ્વીય દળ $108 \ g \ mol^{-1}$ છે. જો $C, H$ અને $N$ પરમાણુઓ વજનના $9 : 1 : 3.5$ ના ગુણોત્તરમાં હાજર હોય,તો તેનું આણ્વીય સૂત્ર શું થશે?

$7.2 \, g$ ધાતુના ઓક્સાઇડના રિડક્શન દ્વારા $6.4 \, g$ ધાતુ મળે છે. જો ધાતુનો પરમાણુભાર $128 \, g/mol$ હોય,તો ઓક્સાઇડનું અણુસૂત્ર ..... થશે.

યુરિયા એ એમોનિયમ સલ્ફેટ કરતા વધુ સારું ખાતર છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo