કેથોડ કિરણો અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તેઓ કેથોડની સપાટીને લંબરૂપે ઉત્સર્જિત થાય છે.
  • B
    તેના ગુણધર્મો કેથોડના બંધારણ પર આધાર રાખે છે.
  • C
    તેના ગુણધર્મો કેથોડના બંધારણ પર આધાર રાખતા નથી.
  • D
    તેઓ કાચની નળીને અથડાતા પ્રદિપ્તી ઉત્પન્ન કરે છે.

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોન,પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ અનુક્રમે કયા ગુણોત્તરમાં હશે?

કેન્દ્રની ત્રિજ્યા $10^{-12} \ cm$ અને પરમાણુની ત્રિજ્યા $10^{-8} \ cm$ છે. પરમાણુના કદનો કેટલો ભાગ કેન્દ્ર દ્વારા રોકાયેલ છે?

નીચેના કણોને તેમના $e/m$ ગુણોત્તરના ચડતા ક્રમમાં ગોઠવો: ઈલેક્ટ્રોન $(e)$,પ્રોટોન $(p)$,ન્યુટ્રોન $(n)$ અને $\alpha$-કણ $(\alpha)$.

ઇલેક્ટ્રોનનો વીજભાર/દળ $(e/m_e)$ ગુણોત્તર કોણે અને કેવી રીતે શોધ્યો? સમજાવો.

ન્યુટ્રોનની ઘનતા કયા ક્રમની હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo