એક વાયુનું દબાણ $p$ તેના નિરપેક્ષ તાપમાન $T$ ની વિરુદ્ધ બે અલગ-અલગ અચળ કદ $V_1$ અને $V_2$ માટે આલેખવામાં આવે છે. જ્યારે $V_1 > V_2$ હોય,ત્યારે

  • A
    વક્રોનો ઢાળ સમાન હોય છે અને તેઓ એકબીજાને છેદતા નથી
  • B
    વક્રો $T = 0$ સિવાયના કોઈ બિંદુએ છેદવા જ જોઈએ
  • C
    $V_2$ માટેનો વક્ર $V_1$ કરતા વધારે ઢાળ ધરાવે છે
  • D
    $V_1$ માટેનો વક્ર $V_2$ કરતા વધારે ઢાળ ધરાવે છે

Explore More

Similar Questions

$100 \, mL$ $O_2$ અને $H_2$ ને સમાન તાપમાને અને દબાણે રાખવામાં આવ્યા છે. અણુઓની સંખ્યા માટે નીચેનામાંથી કયું સાચું છે?

$27^{\circ} C$ તાપમાન અને $0.821 \ atm$ દબાણે $2.8 \ g$ $CO$ વાયુનું કદ કેટલું થાય ($L$ માં)? (આપેલ છે: $R = 0.08210 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$)

$300 \ K$ તાપમાને $500 \ mL$ ના પાત્રમાં $250 \ bar$ દબાણ ધરાવતા $O_2$ ના મોલ શોધો. $[R = 8.314 \times 10^{-2} \ bar \ L \ K^{-1} \ mol^{-1}]$

એક વાયુ $2 \,atm$ ના દબાણે રહેલો છે. અચળ તાપમાને વાયુનું કદ તેના પ્રારંભિક કદના $\frac{1}{4}$ ભાગ જેટલું ઘટાડવા માટે દબાણમાં કેટલો વધારો કરવો જોઈએ ($\,atm$ માં)?

સ્થિતિના સમીકરણ $pV = nRT$ નો ઉપયોગ કરીને દર્શાવો કે આપેલ તાપમાને વાયુની ઘનતા તેના દબાણ $p$ ના સમપ્રમાણમાં હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo