ઉપરોક્ત કાર્બોહાઇડ્રેટ્સ ના $(D)$ અને $(L)$ વિન્યાસ શું હશે ?
$L, L, D$
$L, D, L$
$L, L, L$
$L, D, D$
$\alpha - D - (+) -$ ગ્લુકોઝ અને $\beta - D - (+) - $ ગ્લુકોઝ......
$A$ ના ડાયસ્ટીરિયોમર્સ કઇ રચનાઓ છે ?
પ્રકાશક્રિયાશીલ સંયોજનના $d-$ સ્વરૂપનુ તે જ અથવા અન્ય સંયોજનના $1-$ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ...... કહે છે.
નીચે પૈકી કોણ મેસો સમઘટકતા પણ ધરાવે છે?
$R$ વિન્યાસ ઓળખો.