સંકીર્ણ $[Fe(C_2O_4)_3]^{3-}$ નો $EAN$ કેટલો છે?

  • A
    $27$
  • B
    $24$
  • C
    $35$
  • D
    $29$

Explore More

Similar Questions

ધારો કે $n(U) = 700, n(A) = 200, n(B) = 300$ અને $n(A \cap B) = 100,$ તો $n(A^c \cap B^c) = $

એક સમાન-બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ તેની કોઈપણ સપાટીની વક્રતા ત્રિજ્યા કરતા વધારે છે. તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

જ્યારે $\lambda$ તરંગલંબાઈ ધરાવતું વિકિરણ ધાતુની સપાટી પર આપાત થાય છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $4.8 \ V$ છે. જો તે જ સપાટીને બમણી તરંગલંબાઈ ધરાવતા વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે,તો સ્ટોપિંગ પોટેન્શિયલ $1.6 \ V$ થાય છે. તો,સપાટી માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે?

$16 \ g$ મિથેનમાં અણુઓની સંખ્યા કેટલી છે?

આપેલ પરિપથમાં, $4\,\mu F$ કેપેસિટરની ઉપરની પ્લેટને $+80\,\mu C$ નો વિદ્યુતભાર આપવામાં આવે છે. તો સ્થાયી અવસ્થામાં, $3\,\mu F$ કેપેસિટરની ઉપરની પ્લેટ પરનો વિદ્યુતભાર ..... $\mu C$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo