$2-$બ્રોમોબ્યુટેનને આલ્કોહોલિક $KOH$ સાથે ગરમ કરતા શું બને છે?

  • A
    માત્ર $\alpha-$બ્યુટિલિન
  • B
    માત્ર $\beta-$બ્યુટિલિન
  • C
    $20\% \beta-$બ્યુટિલિન $+ 80\% \alpha-$બ્યુટિલિન
  • D
    $80\% \beta-$બ્યુટિલિન $+ 20\% \alpha-$બ્યુટિલિન

Explore More

Similar Questions

કોન્ફિગ્યુરેશનનું રીટેન્શન (ધારણ) અને ઇન્વર્ઝન (વ્યુત્ક્રમણ) એટલે શું? યોગ્ય ઉદાહરણો સાથે સમજાવો.

નીચેનામાંથી કયો આલ્કાઈલ હેલાઈડ $S_{N}1$ પ્રક્રિયા દ્વારા વિસ્થાપન માટે સૌથી વધુ સક્રિય છે?

$2,2,2-$ટ્રાયક્લોરોઈથેનોલની કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ સાથેની પ્રક્રિયાથી મળતી મુખ્ય કાર્બનિક નીપજ કઈ છે?

$C_5H_{11}Br$ આણ્વીય સૂત્ર ધરાવતા તમામ બંધારણીય સમઘટકોને ધ્યાનમાં લો. તેમને અલગ-અલગ $KOH$ $(aq)$ સાથે પ્રક્રિયા કરાવીને વિસ્થાપન નીપજો મેળવવામાં આવે છે,જેમાં કોઈ પુનઃગોઠવણી થતી નથી. આમાંથી કેટલી નીપજો પ્રકાશીય સમઘટકતા દર્શાવી શકે છે . . . . . . .

નીચેનામાંથી કયું સંયોજન $S_N1$ પ્રક્રિયા દ્વારા ન્યુક્લિયોફિલિક વિસ્થાપન અનુભવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo