નીચેનો ચાર્ટ ભૂમીય નિવસનતંત્રમાં ફૉસ્ફરસ ચક્ર દર્શાવે છે. આકૃતિમાં દર્શાવેલ $4$ નામનિર્દેશન $a, b, c$ અને $d$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$a$ - $b$ - $c$ - $d$

  • A
    મૃતભક્ષીઓ (Detritus) - ખડકમાં રહેલ ખનિજો - ઉત્પાદકો - વનસ્પતિજન્ય કચરો (Litter fall)
  • B
    વનસ્પતિજન્ય કચરો - ઉત્પાદકો - ખડકમાં રહેલ ખનિજ - મૃતભક્ષીઓ
  • C
    મૃતભક્ષીઓ - ખડકમાં રહેલ ખનિજો - ઉત્પાદકો - વનસ્પતિજન્ય કચરો
  • D
    ઉત્પાદકો - વનસ્પતિજન્ય કચરો - ખડકમાં રહેલ ખનિજો - મૃતભક્ષીઓ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઝડપી છે?

કયું નિવસનતંત્ર વધુ સ્થાયી હોય છે?

વૈજ્ઞાનિક કારણ આપો: વનસ્પતિઓ સ્વયંપોષી હોવા છતાં એકલી જીવી શકતી નથી.

વનસ્પતિઓ દ્વારા સૌર ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે અને પ્રાણીઓમાં આ રાસાયણિક ઊર્જાનું ગતિજ અથવા ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા શું દર્શાવે છે?

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ અળસિયું$(i)$ પાયાની જાતિ
$(b)$ અનુક્રમણ$(ii)$ મૃતભક્ષકો
$(c)$ પરિસ્થિતિકીય સેવા$(iii)$ જન્મદર
$(d)$ વસતિ વૃદ્ધિ$(iv)$ પરાગનયન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo