સાચી અનુરૂપ જોડ પસંદ કરો.
કળશપર્ણ, વિનસનો મક્ષીપાશ, પ્રોસેરા
કળશપર્ણ, અર્કઝવર, ઑર્કિડ
અર્કઝવર, ડ્રોસેરા, ડાયોનીયા (વિનસનો મક્ષીપાસ)
વિનસનો મક્ષીપાશ, શિંગોડા, ઑર્કિડ
નિપત્ર શું છે ?
પર્ણના પ્રકારો $( \mathrm{Types \,\,of\,\, Leaves} )$ વર્ણવો.
સામેની આકૃતિને ઓળખો.
પર્ણપત્રમાં છેદન પર્ણદંડની ટોચ સુધી જોવા મળે છે.
પર્ણકા સુત્ર અને સંપૂર્ણ પર્ણ સુત્ર અનુક્રમે શેમાં મળી આવે છે?