આફ્રિકાના વેલ્ડટ્રસ અને દક્ષિણ આફ્રિકાના પેમ્પાઝ .....છે.
વરસાદી જંગલોનું જૈવ વિસ્તાર
ચાંપારેલ જૈવ વિસ્તાર
શીતોષ્ણ જૈવ વિસ્તાર
તૃણભૂમિ જૈવ વિસ્તાર
સપાટીની નજીક ભૂમિ મોટે ભાગે એક મેટર $(mater) $ નીચે ભૂમિ કરતા અંધકાર હોય છે આનું કારણ ઉચ્ચ ભૂમિ .....છે.
ટાઈગા વિસ્તારને $......$ પણ કહે છે.
વાર્ષિક સ્થાનાંતર ............ ના કિસ્સામાં થતું નથી.
બે અલગ જાતિઓ સરખી જીવનપધ્ધતિ અથવા વસવાટમાં લાંબો સમય જીવી શકતી નથી, આ નિયમ ........છે
વનસ્પતિની વૃદ્ધિ માટે ……….. ભૂમિ સૌથી યોગ્ય છે.