કેટલાંક રણપ્રદેશના પ્રાણીઓ જેવા કે કાંગારુ, ઉંદર વિષયક નીચે આપેલ ચાર વિધાનો વિચારી ધ્યાનમાં લો.
$(a)$ તેઓને ગાઢો રંગ અને પ્રજનનનો ઊંચો દર અને ઘન મૂત્રનો - ત્યાગ કરે છે.
$(b)$ તેઓ પાણી પીતાં નથી, પાણી જાળવવા ધીમાદરે શ્વાસ લે છે અને તેઓનું શરીર જાડા વાળ દ્વારા આવરિત હોય છે.
$(c)$ તેઓ સૂકા બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પીવાનું પાણી જરૂરી હોતું નથી.
$(d)$ તેઓ ઘણાં સાંદ્રમૂત્રનો ત્યાગ કરે છે અને શરીરના તાપમાનને જાળવવા પાણીનો ઉપયોગ કરતાં નથી. આવાં પ્રાણીઓ માટે ઉપરોક્ત વિધાનો પૈકી કયાં બે વિધાનો સત્ય છે ?

  • A

    $(c)$ અને $(d)$

  • B

    $(b)$ અને $(c)$

  • C

    $(c)$ અને $(a)$

  • D

    $(a)$ અને $(b)$

Similar Questions

સારી ભૂમિ એ છે કે જે......

$X$ - સમુદ્રમાં ઉડે હાઈડ્રોથર્મલ વેટ્સમાં સરેરાશ પાણીનું તાપમાન $25$ થી $30^o C$ હોય છે.

$Y$ - ઉભયજીવી અને સરીસૃપ યુરીથર્મલ સજીવો છે.

ચરઘાંતાકીય વૃધ્ધિનાં સંકલીત સ્વરૂપની ગણતરી માટે...........નો ઊપયોગ કરી શકાય ?

વસતિનો વધુ દર ધરાવતા દેશોમાં તે ઘટાડવા માટેનાં પગલાં લીધાં છે. નીચે આપેલ આકૃતિ એ વસતિ વય પિરામિડ દર્શાવે છે. $20$ વર્ષ પછી તેમની બાબતમાં સાચું અર્થઘટન કરે છે.

નીચેની ચાર સ્થિતિઓ $(i -iv)$ વિચારો અને તે પૈકી રણની ગરોળીમાં પર્યાવરણનું અનુકૂલન દર્શાવતી જોડ પસંદ કરો. $(i)$ ઊંચા તાપમાનથી બચવા માટે જમીનમાં દર કરવું.
$(ii)$ ઊંચા તાપમાન દરમિયાન શરીરમાંથી ગરમી ઝડપથી ગુમાવવી.
$(iii)$ જ્યારે તાપમાન નીચું હોય ત્યારે સૂર્ય પ્રકાશ અને હુંફાળા વાતાવરણનો આનંદ માણવો.
$(iv)$ ચરબીના જાડા નીચર્મને કારણે શરીરને અવાહક બનાવવું.

  • [AIPMT 2011]