તમાકુના છોડના કયા ભાગને મિલોઇડોગાઇન ઇન્કોગ્નિટા દ્વારા ચેપ લાગે છે ?

  • A

    પર્ણ

  • B

    પ્રકાંડ

  • C

    મૂળ

  • D

    પુષ્પ

Similar Questions

કઈ પદ્ધતિમાં કોષસમૂહો વિભેદિત થઈ નાના નાના વિશિષ્ટ કોષસમૂહો રચે છે ?

નીચેનામાંથી કઈ પેલીન્ડ્રોમ $ DNA$  શૃંખલા સૂચવે છે?

નીચે આપેલામાંથી ખોટાં વાક્યો શોધો :

$(i)$ $2$ થી $3$ અઠવાડિયામાં કેલસ પ્રાપ્ત થાય છે.

$(ii)$ કેલસ-સંવર્ધનની સાપેક્ષમાં સસ્પેન્શન-સંવર્ધનમાં ઝડપી વૃદ્ધિ થતી નથી.

$(iii)$ ઑર્કિડના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.

$(vi)$ $2 - 4\, D$ ફક્ત કેલસ-સંવર્ધનમાં વપરાય છે.

પેશી સંવર્ધનમાં સામાન્ય રીતે કાર્બનના સ્ત્રોત તરીકે શેનો ઉપયોગ થાય છે ?

વનસ્પતિમાં $t-DNA$ નો પ્રવેશ કોની સાથે સંકળાયેલ છે?