ગોલ્ડન ચોખા એ જનીન રૂપાંતરિત ધાન્ય વનસ્પતિ છે. ત્યાં શેના સંશ્લેષણ માટેનું જનીન દાખલ કરવામાં આવેલ હોય છે ?
વિટામિન - $A$
વિટામિન - $B$
વિટામિન - $C$
ઓમેગા - $3$
પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત છોડ મેળવવાની ઉત્તમ રીત .....
નીચે આપેલ ઉપચાર દ્વારા $ADA$ ખામી સંપૂર્ણ દૂર થઈ શકતી નથી.
વનસ્પતિ સંકરણ દ્વારા ઉત્પન્ન થતી સમાન જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિને..... કહે છે.
પેશીસંવર્ધન દ્વારા વનસ્પતિના કોષ, પેશી કે અંગમાં શું વિકસાવી શકાય છે?
વિકાસશીલ દેશમાં રંતાધળાપણાંની ખામી .......નો ઉપયોગ કરી ઓછી કરી શકાય.