જનીનિક ઇજનેરી વિદ્યા (Genetic Engineering) શું ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે?

  • A
    માનવ માટે પોલિયોની રસી ઉપયોગમાં લેવાય તે પહેલા તે કેટલી સલામત છે તેનું પરીક્ષણ કરવા ઉપયોગમાં લેવાતા જનીન પરિવર્તિત (transgenic) ઉંદરના ઉત્પાદન માટે.
  • B
    કેટલીક હૃદય સંબંધિત બીમારીની નવી સારવારનો અભ્યાસ કરવા ઉપયોગી જનીન પરિવર્તિત મૉડલ ઉત્પન્ન કરવા.
  • C
    ઘી બનાવવા ઉપયોગી વધુ ફેટ ધરાવતું દૂધ આપતી જનીન પરિવર્તિત ગાયનું ઉત્પાદન કરવા.
  • D
    પાડા જેવા વધુ શક્તિશાળી ખેતીમાં ઉપયોગી પ્રાણીઓનું ઉત્પાદન કરવા.

Explore More

Similar Questions

પારજનીનિક પ્રાણીઓના કેટલાક જનીનોને કેટલાક .....$X$..... પદાર્થો પ્રત્યે .....$Y$..... બનાવવામાં આવે છે.

'રોઝી',એક ટ્રાન્સજેનિક ગાય,એવા પ્રકારનું દૂધ ઉત્પન્ન કરવા માટે જાણીતી છે જે નીચેના તમામ લક્ષણો ધરાવે છે,સિવાય કે:

પારજનીનિક (Transgenic) પ્રાણીઓ શા માટે ઉત્પન્ન કરવામાં આવે છે?

રસીની સુરક્ષાનું પરીક્ષણ સફળતાપૂર્વક $.........$ માં થયા પછી,તેનો ઉપયોગ $.........$ માં થઈ શકે છે.

ટ્રાન્સજેનિક ગાય 'રોઝી' ના એક લિટર દૂધમાં ...... ગ્રામ માનવ પ્રોટીન હોય છે. ($\text{ g}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo