અગારોઝ જેલ પર છૂટા પાડેલા $DNA$ ના ટુકડાઓને .... વડે અભિરંજિત કર્યા પછી જોઈ શકાય છે.

  • A
    બ્રોમોફિનોલ બ્લ્યુ
  • B
    એસીટોકારમાઇન
  • C
    એનીલિન બ્લ્યુ
  • D
    ઇથિડિયમ બ્રોમાઈડ

Explore More

Similar Questions

એક રીકોમ્બિનન્ટ $DNA$ અણુને પ્લાઝમિડ વેક્ટર સાથે જનીન જોડીને બનાવવામાં આવ્યો હતો. ભૂલથી,રીકોમ્બિનન્ટ $DNA$ ધરાવતી ટ્યુબમાં એક્ઝોન્યુક્લિએઝ ઉમેરવામાં આવ્યું. આ પ્રયોગના આગામી પગલા,એટલે કે બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશન પર કેવી અસર કરશે?

જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં નીચેનામાંથી કયા ઘટકોનો ઉપયોગ થાય છે?
$I.$ ઇથિડિયમ બ્રોમાઇડ
$II.$ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ
$III.$ એગરોઝ
$IV.$ $UV$ વિકિરણ
સાચો વિકલ્પ પસંદ કરો:

સધર્ન બ્લોટિંગમાં,જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા નીચેનામાંથી કોનું અલગીકરણ કરવામાં આવે છે?

જૈવભઠ્ઠી (Bioreactor) માં કઈ પ્રણાલી દ્વારા સંવર્ધનની થોડી માત્રા સમયાંતરે બહાર કાઢી શકાય છે?

એગરોઝ જેલ પર $DNA$ ને કેવી રીતે જોઈ શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo