જનીન ઈજનેરી શક્ય છે કારણ કે

  • A
    બૅક્ટરિયામાં પરાંતરણ (transduction) ની ઘટના સારી રીતે સમજાયેલી છે.
  • B
    આપણે $DNA$ ને ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપ દ્વારા જોઈ શકીએ છીએ.
  • C
    આપણે એન્ડોન્યુક્લિએઝ જેવા ઉત્સેચકો દ્વારા $DNA$ ને ચોક્કસ સ્થાનેથી કાપી શકીએ છીએ.
  • D
    બૅક્ટરિયામાંથી શુદ્ધ કરેલા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચકોનો પ્રયોગશાળામાં ઉપયોગ કરી શકાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

$Ti$ પ્લાઝમિડ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

રિસ્ટ્રિક્શન ઉત્સેચકના વિશિષ્ટ ઓળખક્રમને શું કહે છે?

ક્લોનિંગ વાહક $pBR322$ માં દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે કેટલી ઓળખ જગ્યાઓ (recognition sites) હાજર હોય છે?

$BamHI$ ના કિસ્સામાં,$H$ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo